Jyotish Shastra

16 એપ્રિલ રાશિફળ: આજે શુક્રવારનો દિવસ આ 4 રાશિના જાતકો માટે રહવનો છે શુભ. મળશે ધન ધાન્ય અને થશે પ્રગતિ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન […]

Jyotish Shastra

16 થી 30 થી તારીખ સુધી આ ભાગ્યશાળી રાશિઓની થશે મનોકામના પૂર્ણ, જાણો કઇ રાશિ છે

ખુશખબરી: 16 થી 30 તારીખ વચ્ચે આ રાશિઓ વાળાના નસીબ ખુલશે આજે અમે તમને એ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 8 થી 15 એપ્રિલ સુધીમાં સૌથી ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિની દરેક ઇચ્છાઓ પૂર્ણ થવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે, મેષ રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ 8 થી 15 એપ્રિલ […]