Jyotish Shastra

15 એપ્રિલ રાશિફળ: સાંઈબાબાના આશીર્વાદથી આ 5 રાશિઓને આજના ગુરુવારના દિવસે થવા જઈ રહ્યો છે મોટો લાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના અટકેલા કામની શરૂઆત કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. જેનાથી વિવાદ પણ થશે. […]