Jyotish Shastra

14 એપ્રિલ રાશિફળ : બુધવારના દિવસે રોકાણકારો માટે રહેવાનો છે ખાસ, જાણી લો તમારો આજનો દિવસ કેવો રહેશે ?

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજે કોઈ પારિવારિક સમસ્યા સતાવી શકે છે. આજે પરિવારનું કોઈ સદસ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. જેને લઈને મન પણ ઉદાસ રહશે. આજે જો શક્ય હોય તો પોતાનું મગજ પોતાના કામકાજમાં વધારે પરોવી રાખવું તમારા માટે લાભકારક હશે. પરણિત લોકોના જીવનમાં આજે ગૃહક્લેશ થવાની […]